સ્પાના સંચાલકે થેરાપીસ્ટ સાથે દુષ્કર્મ આચરીને બચતના નાણાં પડાવી લીધા

અમદાવાદ,ગુરૂવાર

શહેરના વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પાના સંચાલકે તેના સ્પામાં કામ કરતી બે થેરાપીસ્ટ સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની બે અલગ અલગ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં એક ફરિયાદમાં  થેરાપીસ્ટ સાથે સ્પાના માલિક અને સંચાલકે બળબજરી કરી હોવાની સાથે તેની દીકરીને મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી. જ્યારે અન્ય એક થેરાપીસ્ટના બચતના નાણાં પણ પડાવી લીધા હતા. આ બંને બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપીઓની તપાસ 


શહેરના શીલજમાં રહેતી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે થોડા મહિના પહેલા યુવતી વસ્ત્રાપુર તળાવ આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ધ કામા થાઇ સ્પામાં નોકરી કરતી હતી.


https://ift.tt/FYCJA2z
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oth0EfP
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ