
Dahod News : દાહોદના લીમખેડા તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં માર્કેયાર્ડથી ચોપાટપાલ્લી, મોટામાળ અને ગોરીયા તરફ જતો રોડ ટૂ લેનનો કરાયો, પરંતુ હાથીધરા ગામે રોડની વચ્ચો વચ્ચ રહેલા ઇલેક્ટ્રિક પોલને કાઢવાનું તંત્ર ભૂલી ગઈ. તંત્રની બેદરકારીથી અકસ્માતની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.
મળતી માહિતી મુજબ, લીમખેડામાં માર્કેટયાર્ડથી ગોરિયા તરફનો સિંગલપટ્ટીનો રોડ ટૂ લેનનો બનાવાયો હતો. જેમાં કોઈપણ પ્રકારે લેવલ કર્યા વગર ફક્ત મેટલ પાથરી દેવાયું હોવાનું સામે આવ્યું છે.
https://ift.tt/HDvaUL8
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NaeCkEy
via IFTTT
0 ટિપ્પણીઓ