Breaking News

લોડ થઈ રહ્યું છે...

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી


Devayat Khavad Arrested : ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. ગુજરાત પોલીસે આજે 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. દેવાયત ખવડને લઈને ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. 

SPએ સમગ્ર મામલે આપી માહિતી

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદને લઈને ગીર સોમનાથ SPએ જણાવ્યું હતું કે, 'પોલીસે બાતમીના આધારે દેવાયત ખવડ સહિતના શખ્સોની ધરપકડ કરી છે.


https://ift.tt/VA3tqb1
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P0BCGaQ
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ