
ભરૂચના વાગરા તાલુકાના સાંચણ ગામ પાસે બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ કાર સવાર બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.
મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 46 વર્ષીય શાહિદઅહમદ અકલાખઅહમદ અંકલેશ્વરના સિગ્નેસ ગ્રીન ટેક ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.
https://ift.tt/SMCfhuv
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/khG2we5
via IFTTT
0 ટિપ્પણીઓ