- ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૪૮૩૫.૫૮ તા.૦૬-૦૫-૨૨) ૬૦૮૪૫.૦૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ૫૬૮૯૦.૫૯ અને ૪૮ દિવસની ૫૭૭૪૬૮.૦૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૬૪૮૯.૧૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૦૭૦ ઉપર ૫૫૬૧૪, ૫૬૦૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૪૫૮૬ નીચે ૫૪૪૦૦, ૫૩૮૭૦ સુધીની શક્યતા. શુક્રવારે ૬૪૫ પોઈન્ટનો ગેપ પડયો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ (બંધ ભાવ રૂ.૨૨૪૭.૭૦ તા.૦૬-૦૫-૨૨) ૨૪૧૭.૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૭૮.૨૭ અને ૪૮ દિવસની ૨૦૫૭.૪૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૯૨.૩૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્સાવે છે. ઉપરમાં ૨૩૧૨ પ્રતિકા સપાટી ગણાય. નીચામાં ૨૧૯૫ નીચે ૨૧૩૮, ૨૦૮૦ સુધીની શક્યતા.
એપોલો હોસ્પિટલ (બંધ ભાવ રૂ.૩૮૨૭.૩૫ તા.૦૬-૦૫-૨૨) માસિક ચાર્ટ પર ૫૦૧૬.૫૫નાં ભાવે લોએર ટોપ બનાવી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૪૧૧.૨૬ અને ૪૮ દિવસની ૪૬૦૫.૨૦ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૪૧.૭૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૩૦, ૪૧૦૮ ઉપર ૪૧૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૯૧ નીચે ૩૬૪૦, ૩૪૯૦ સુધીની શક્યતા.
એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૬૭૩.૪૦ તા.૦૬-૦૫-૨૨) ૮૧૬.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૪૮.૪૬ અને ૪૮ દિવસની ૭૫૫.૨૯ તેમ જ ૨૦૦ દિવસની ૭૩૭.૫૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૯૨ ઉપર ૭૧૯ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૬૮ નીચે ૬૪૮, ૬૩૭ સુધીની શક્યતા.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૮૯૩.૩૫ તા.૦૬-૦૫-૨૨) ૯૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૦૧.૭૭ અને ૪૮ દિવસની ૮૫૩.૩૯ તેમ જ ૨૦૦ દિવસની ૮૨૪.૦૧ છ.ે દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૧૫ ઉપર ૯૨૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૮૭ નીચે ૮૭૭, ૮૬૦, ૮૪૫ સુધીની શક્યતા.
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ(બંધ ભાવ રૂ.૨૬૨૦.૩૦ તા.૦૬-૦૫-૨૨) ૩૦૩૫.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૮૩૯.૧૭ અને ૪૮ દિવસની ૨૭૯૩.૧૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૭૭૬.૦૧ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓલરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૭૭૧ ઉપર ૨૮૦૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૯૧ નીચે ૨૫૫૦, ૨૫૦૬ સુધીની શક્યતા.
તાતા કોમ્યુનિકેશન(બંધ ભાવ રૂ.૧૦૩૭.૭૫ તા.૦૬-૦૫-૨૨) ૧૪૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૨૨.૩૮ અને ૪૮ દિવસની ૧૨૩૧.૩૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૫૨.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬૮ ઉપર ૧૧૨૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૯૯નીચે ૯૮૧, ૯૪૦, ૮૯૪, ૮૦૭, ૭૩૦ સુધી વધઘઠે આવી શકે.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૪૬૮૮.૫૦ તા.૦૬-૦૫-૨૨) ૩૮૭૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૬૧૩૭.૫૫ અને ૪૮ દિવસની ૩૬૫૩૫.૧૦ તેમ જ ૨૦૦ દિવસની ૩૬૨૫૨.૫૦ છે દૈનિક અને અઠવાડિક ધોણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૪૮૩૪ ઉપર ૩૪૯૦૦, ૩૫૧૧૦, ૩૫૧૬૨, ૩૫૫૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૪૩૮૩ નીચે ૩૪૨૯૦, ૩૩૮૮૦ સુધીની શક્યતા. શુક્રવારે ૩૨૮ પોઈન્ટનો ગેપ પડયો છે.
નિફટી ફયુચર (બંધ ૧૬૪૪૦.૦૦ તા.૦૬-૦૫-૨૨) ૧૮૧૭૩.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૦૭૦.૧૪ અને ૪૮ દિવસની ૧૭૨૨૧.૮૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૮૮૪.૬૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છ.ે દૈનિક અન અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૯૫ ઉપર ૧૬૫૧૦, ૧૬૬૧૫, ૧૬૬૬૧, ૧૬૭૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૩૪૬ નીચે જાય તો ૧૬૩૦૦, ૧૬૧૪૦ સુધીની શક્યતા. શુક્રવારે ૧૭૩ પોઈન્ટનો ગેપ પડયો છે.
સાયોનારા
આ અહીં પહોંચ્યા પછીથી એટલું સમજાય છે, કોઈ કંઈ કપતું નથી, બસ આ બધું તો થાયછે. -રાજેન્દ્ર શુકલ
https://ift.tt/6H9vTnC from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZmUs3tj
0 ટિપ્પણીઓ