Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ઈન્ડિયન એગ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત માહિતી

ઈન્ડિયન એગ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

ઈન્ડિયન કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીએ અર્થપૂર્ણ પ્રોગ્રેસ કર્યો છે. જેમાં ડ્રગ્સ, ફર્ટિલાઈઝર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મૅન મેઈડ ફાઈબરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧૫ %, ૧૨ % અને ૧૫ % જેટલું ટોટલ ઈન્ડસ્ટ્રી ટર્નઓવર થયેલ હતું. જે માનસનમાન સાથે ઓરગેનિક, ઈનઓરગેનિક અને એગ્રોકેમિકલ્સે અર્થપૂર્ણ ૧૮ % ઓફ ધ ટોટલ ટર્નઓવર કર્યું હતું. એગ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીએ વાસ્તવિક અર્થપૂર્ણ એગ્રીકલ્ચર હેલ્થ ઉપસ્થિત કરેલ છે. તેજ રીતે પેસ્ટીસાઈડ ઈન્ડસ્ટ્રીએ જીવનનો સેફગાર્ડ રોલ અદા કર્યો છે. તેણે ૩૦ % ટોટલ એગ્રીકલ્ચર પ્રોડકશન કર્યું છે. તેનું એન્યુઅલ ટર્નઓવર ૨૦,૦૦૦ કરોડ જેટલું આકવામાં આવે છે.

એગ્રોકેમિકલ્સનું એક્સ્પોર્ટ પ્રમોશન, ટોટલ એકસ્પોર્ટ (ઓરગેનિક, ઈનઓરગેનિક અને એગ્રોકેમિકલ્સ) જેમાં ૪૮ % ઓરગેનિક કેમિકલ્સ અને ૧૮ % ઈનઓરગેનિક કેમિકલનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એગ્રોકેમિકલ્સનું એકસ્પોર્ટ પ્રમોશન ૩૫ % જેટલું થયું છે. ઈન્ડિયા ટોટલ ૭૫૦ કેમિકલ એકસ્પોર્ટ કરે છે. જેમાં ૨૫૦ બેઝીક ઈનઓરગેનિક કેમિકલ્સ અને ૪૫૦ બેઝીક ઓરગેનિક કેમિકલ્સ અને ૩૫ એગ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે.

ઈન્ડિયન એકસ્પોર્ટ પ્રમોશનમાં ટોપ-ટેન કેમિકલ્સમાં ચાર એગ્રોકેમિકલ્સ અર્થાત આઈપરમેથિન, આઈસોપ્રોપ્યુરોન, એલ્યુમિનિયમ ફોસફાઈડ અને ઈન્ડુસલફાન લગભગ ૨૫ % ટોટલ આ કેમિકલ્સ એકસ્પોર્ટ થાય છે.

પેસ્ટીસાઈડ, ઈન્સેક્ટીસાઈડ, ફુગીસાઈડ, હર્બીસાઈડ અને રોડેન્ટીસાઈડ પ્લાન્ટ ગ્રોથને નિયમન કરનારી દવા છે. તેને કેમિકલથી મેળવવામાં આવે છે. જે ફર્સ્ટ ગ્રેડ ટેકનિકલ પ્યોરિટી મેન્યુફેકચરીંગ સિસ્ટમથી બનાવવામાં આવેલ છે. છેલ્લે કન્ઝુમેબલ પેસ્ટીસાઈડને એકટિવ ઈનગ્રેડીએન્ટ સાથે ફોર્મ્યુલેશન સુધારીને બનાવવામાં આવેલ છે. આ પ્રોડક્ટસ ઈન્સેક્ટ - પેસ્ટ સ્પેક્ટ્રા, પ્લાન્ટ ડીસિસ અને વીડ માટે અક્ષર સાબિત થયેલ છે.

સાઈઝ ઓફ ઈન્ડીયન એગ્રોકેમિકલ્સ સેકટર:- એગ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝનું હાલનું ઈન્વેસ્ટમેન્ટ લગભગ રૂા. ૩,૦૦૦ કરોડનું છે. તેની સામે ટર્નઓવર રૂા. ૩,૫૦૦ કરોડ એકસ્પોર્ટ સાથેનું છે.

ફોમ્યુલેટર્સ ઓફ ટેકનિકલ ગ્રેડ:- આ એક લો - એન્ડ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝ છે. જે લગભગ ૮૦૦ રજીસ્ટ્રેડ સ્મોલ- સ્કેલ ફોમ્યુલેટરથી બનેલ છે. જેમાં ૧૬૦ એસોસિએટેડ કેટેગરીના અને બાકીના નોન-એસોસિએટેડ કેટેગરીના છે. આ ઓરગેનાઈઝડ સેકટરમાં ૩૭ થી ૩૮૦૦૦ લોકો નોકરિયાત તરીકે કામ કરી રહ્યા છે. તેમાં ફોર્મ્યુલેટર યુનિટ ૬૫ બેઝીક મેન્યુફેક્ચર્સ છે. ૫૩ બીજી દાખલ થયેલ કંપનીઓ છે અને ૧૨ ફોરેન ઈકવીટી ભાગ લેનાર કંપનીઓ છે.

ટેકનીકલ ગ્રેડ મેન્યુફેકચર્સ ટોટલ ઈન્સ્ટોલ કેપેસિટી ૧,૬૩,૦૦૦ એમટી, જેમાં પ્રોડકશન લગભગ ૮૮૦૦૦ એમટી જેટલું છે. કેપેસિટી યુટિલાઈઝેશન લગભગ ૫૮ % જેટલું આકવામાં આવેલ છે.

૧૯૪૮ માં ભારતે સૌ પ્રથમ મેલેશિયા સામે ડીડીટીનું ઉત્પાદન કર્યું હતું. આ ઉત્પાદન સ્મોલ-સ્કેલ આધારિત હતું ત્યારબાદ ઘાસ પ્રકારના 'તીડ' સામે બીએસસીનો ઉપયોગ થયો હતો. પરંતુ આજે લેટેસ્ટ ફોર્મ્યુલેટેડ સાથે ફુગીસાઈડ, હર્બીસાઈડ, રોડેન્ટીકસાઈડ પ્રકારના પ્રોડકશન થઈ રહ્યા છે. ઈન્ડિયા આજે એશિયામાં બેઝીક પેસ્ટીસાઈડ કેમિકલ્સ મેન્યુફેકચરીંગમાં ચાઈના પછી બીજે નંબરે છે.

કન્ઝપ્શન ઓફ પેસ્ટીસાઈડ:- પેસ્ટીસાઈડના ઉપયોગમાં ભારત વર્લ્ડમાં બીજા નંબરે છે. આપણું કન્ઝપ્શન પર હેકટર ઘણું જ ઓછું છે. એટલે કે ૬૦૦ ગ્રામ જેટલું આંકવામાં આવેલ છે. તેની સામે કન્ટ્રી ૧૦,૦૦૦ ગ્રામ જેટલું પ્રોડકશન કરે છે.

એકસ્પોર્ટ ઓફ પેસ્ટીસાઈડ:- એગ્રોકેમિકલ્સ માટે હારબંધ મોટા એકસ્પોર્ટર ગ્લોબલી કેટેગરીના છે. તેનો ડેટા કેમિકલ એન્ડ એલાઈડ એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ, મુંબઈથી મેળવી શકાય છે.રાજ્યસાશન પદ્ધતિ તરફથી ઈન્ડિયન પેસ્ટીસાઈડ ઈન્ડસ્ટ્રીઝને મળતી સસ્તી રો-મટિરીયલ સાથે પ્રોસેસ એકસ્પર્ટાઈઝ, લો-ઓપરેટીંગ કોસ્ટ અને આર એન્ડ ડી સ્ટ્રેન્થના કારણે ફોરેન કંપનીઓને આકર્ષી છે.

લાઈસન્સ:- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.



https://ift.tt/LNPQc8p from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/E3k2N9R

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ