Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત


Amreli News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. અમરેલીમાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન અઠવાડિયામાં અમરેલીના ધારી ગીર પંથક સહિતની જગ્યાએ 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આજે(1 નવેમ્બર) પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધારીમાં મકાન ધરાશાયી થતાં એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. 



https://ift.tt/gtr27Sl
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OnPqXlU
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ