Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગોરવાના યુવાનનું લાંછનપુરા ખાતે મહી નદીમાં ડૂબી જવાથી મોત

સાવલી તા.૬ સાવલી તાલુકાના લાંછનપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાના ગોરવા વિસ્તારનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષના વિદ્યાર્થીનું મિત્રો સાથે નાહવા પડયા બાદ ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. 

વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આરાધના ડુપ્લેક્સમાં રહેતા રાકેશ ગોકુલપ્રસાદ ગુપ્તાએ સાવલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે  પુત્ર દિવ્ય તા.૪ની સવારે કોમ્પ્યુટરના સ્ટુડિયોમાં જવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેને મમ્મીને ફોન કરીને જણાવેલ કે ઓફિસમાં બહુ કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકું અને હું તથા મારા મિત્રો સ્ટુડિયોમાં જ રોકાઈ જઈશું.


https://ift.tt/mjk1ENV
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZH2hYg3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ