Breaking News

લોડ થઈ રહ્યું છે...

જામનગરના બ્રેઈનડેડ યુવકના અંગોને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા

Organs Donate

Jamnagar News : જામનગરમાં 40 વર્ષીય યુવકની મગજની લોહીની નસ તૂટી જતા ડૉક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુ બાદ પરિવારની સહમતીથી મૃતક યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ વ્યવસ્થા કરીને વિમાન માર્ગે તાત્કાલિક મૃતક યુવકના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. 


જામનગરમાં 40 વર્ષીય યુવકનું બ્રેઈનડેડમાં મૃત્યું થતાં અંગદાન કરાયું


https://ift.tt/SaUhCYR
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BfWcjRT
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ