Advertisement

Responsive Advertisement

હે ભગવાન ફોન ના સ્પીકરમાં પાણી ગયું હવે શું કરું?

 

જો તમારા ફોનના સ્પીકરમાં પાણી ભરાય ગયું હોય તો આ વેબસાઇટ પર જાઓ તમારા ફોનના સ્પીકર માંથી પાણી નીકળી જશે.



ઘણી વાર શું થાય છે કે આપણો ફોન પાણીમાં પડી જાય કે પછી ફોન પર પાણી પડી જાય ત્યારે આપણા ફોનમાં કે પછી ફોનના સ્પીકરમાં પાણી ભરાય જાય છે ત્યારે આપણે ફોન ને લઈને સીધા મોબાઇલ રિપેરની દુકાન માં જઇયે છીએ અને ત્યાં આપણે પર ઘણા પૈસા પણ લઈ લે છે તો જ્યારે તમારા ફોનના સ્પીકરમાં પાણી ભરાય જાય ત્યારે તમે https://fixmyspeakers.com/ આ વેબસાઇટ પર જાઓ, અને જો વેબસાઇટ થી કઈ ન થાય પછી મોબાઇલ રિપેરની દુકાનમાં જાવ, પણ પહેલા આ કરી જુઓ.

કેવી રીતે વેબસાઇટ પર જવું?




સૌથી પહેલા તમે તમારો જે ફોન પાણીમાં પડ્યો હોય તે ફોનના ઈન્ટરનેટ ચાલુ કરીને તેના કોઈપણ બ્રાઉઝર fix my speaker એમ ટાઈપ કરો અને સર્ચ કરો, સૌથી પહેલા જે લીંક ખુલશે તેના પર ક્લિક કરો.



પછી ત્યાં વાઇટ કલરનું લંબગોળ બોક્સ હશે તેના પર ક્લિક કરો ત્યારે તેમાંથી જે અવાજ નીકળશે ત્યારે તમારા ફોન માંથી પાણી નીકળી જશે.

આવી રીતે તમારો ફોનનું સ્પીકર સારું થઈ જશે.

 

અને આ બધુ કાર્ય કરિયા પછી પણ જો તમારા ફોન નું સ્પીકર ના સુધરે તો તમારે નજીક ના સ્માર્ટફોન ની દુકાન માં જઈને તમારે ફોનને સુધારવા પડશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ