ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજાવી દેનારી


Surat Sarthana Crime: દિવસે 'ને દિવસે સુરતમાં લૂટફાટ, હત્યા, છેડતી, દુષ્કર્મ બનાવો બની રહ્યા છે ત્યારે હવે ફરી ફરી સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના બની છે, સરથાણા વિસ્તારમાં વિકૃતતા આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, એક 57 વર્ષના આધેડે હવસની ભૂખમાં છ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આધેડની ધરપકડ કરી છે.

પરિવારોને સાવધાન કરી ઘટના

ઘટના માતા-પિતા અને વડીલોને ચેતવતી છે, કારણ કે સુરતમાં સરથાણાં વિસ્તારમાં એક વૃદ્ધ 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના સુમારે પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની બહાર રમાડવા લઈ જઈ રહ્યા હતા. જે વખતે અચાનક જ પૌત્ર જોરશોરથી રડવા લાગ્યો હતો, જેથી દાદા તેને ઘરે મૂકવા ઉતાવળમાં હતા.


https://ift.tt/O4Zyna6
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fdGvVM3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ