Breaking News

લોડ થઈ રહ્યું છે...

આલિયા ભટ્ટ હોલીવૂડ ડેબ્યુ ફિલ્મમાં ભરપુર એકશન દ્રશ્યો ભજવતી જોવા મળશે


- અભિનેત્રી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતી વખતે નર્વસ થઇ ગઇ હતી

- ફિલ્મનું શૂટિંગ તે ગેલ ગૈડોટ અને જેમી ડોર્નન સાથે કરી રહી છે

મુંબઇ : આલિયા ભટ્ટ પણ હોલીવૂડમાં કામ કરનારી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ગઇ છે. તે હાર્ટ ઓફ સ્ટોન નામની ફિલ્મથી ડેબ્યુ કરીરહી છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ તે ગેલ ગૈડોટ અને જેમી ડોર્નન સાથે કરી રહી છે.  આલિયા આ હોલીવૂડ ફિલ્મમાં જોરદાર એકશન દ્રશ્યો કરતી જોવા મળવાની છે.  આલિયા ગયા મહિને જ આ ફિલ્મના શૂટિંગ માટે લંડન જવા રવાના થઇ હતી. ત્યારે થોડી નર્વસ થઇ ગઇ હતી. આલિયાએ  શેર કર્યું હતુ ંકે, મને પ્રથમ વખત એક ન્યુકમર જેવી લાગણી થાય છે.



https://ift.tt/mTZLwJW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ