Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રાજ્ય પોલીસ વડા તરીકે વિકાસ સહાયને ત્રણ થી છ મહિનાના એક્સટેન્શન શક્યતા

રાજ્ય પોલીસ વડા તરીકે વિકાસ સહાયને ત્રણ થી છ મહિનાના એક્સટેન્શન શક્યતા

અમદાવાદ,રવિવાર

રાજ્યના ડીજીપી વિકાસ સહાય સોમવારે નિવૃત થઇ રહ્યા છે. ત્યારે તેમને ત્રણ થી છ મહિના સુધીનું એક્સટેન્શન મળી શકે છે. જેથી હાલ કોઇ  નવા ડીજીપીની નિમણૂંકને લઇને કોઇ જાહેરાત થવાની શક્યતા નથી. ત્યારે વિકાસ સહાયે પણ છ મહિના સુધીના એક્સટેન્શન માટે સંમતિ આપી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાંય, જો છેલ્લી ઘડીએ કોઇ ફેરફાર થાય તો અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને રાજ્ય પોલીસ વડા તરીકેની જવાબદારી મળવાની શક્યતા સૌથી વધુ છે.  આ ઉપરાંત, અમદાવાદના નવા પોલીસ કમિશનરની પસંદગી પણ કરવી પડે તેમ છે.


https://ift.tt/ozqPAmL
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xj2nRVK
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ