Ahmedabad News : અમદાવાદના રાયખડ આઇપી મિશન હાઇસ્કૂલ પાસે ગત શુક્રવારે (11 જુલાઈ) રાતના ધંધાકીય અદાવતમાં એક ભાગીદારે આડેધડ છ રાઉન્ડ ફાયરિંગ કરતા બિલ્ડર અને અન્ય એક રાહદારીને ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત બિલ્ડરનું 9 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે.
રાયખડ ફાયરિંગ બનાવમાં સારવાર દરમિયાન બિલ્ડરનું મોત
અમદાવાદના રાયખડમાં 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
https://ift.tt/EdtyCsH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lXdqbA3
via IFTTT
0 ટિપ્પણીઓ