વડોદરા શહેરમાં સંબંધોને ધર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 45 વર્ષના કાકાએ 11 વર્ષની માસૂમ ભત્રીજીને પીંખી નાખી હતી. આ ઘટના કાકાના 47 મિત્રએ જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એક્શનમાં આવી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા પરિવારની 11 વર્ષની પુત્રી અભ્યાસ કરે છે. ગઈ તારીખ 18 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે સગીરા ઘરની સામે જ રહેતા કાકાના ઘરે ગઈ હતી.
https://ift.tt/xMfs9nH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TctUNg8
via IFTTT
0 ટિપ્પણીઓ