Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય


Valsad News : રાજ્યમાં વલસાડવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, ત્યારે ચાલો જાણી વંદેભારત ટ્રેનનો સમય સહિતની માહિતી.

વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ અપાયું

મળતી માહિતી મુજબ, વલસાડના રેલવે સ્ટેશન ખાતે વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ કરવાની સ્થાનિકો સાંસદ-નાગરિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વલસાડવાસીઓને આ સુવિધા આપી છે.


https://ift.tt/XG13LQf
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mWnsXyF
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ