Advertisement

Responsive Advertisement

પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન , રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન અપાયું


વડોદરા જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશનમાં સલામતી - સુરક્ષાના ભાગરૂપે તાલુકા કક્ષાએ વાહન માલિક/ચાલકોને તાલીમ શિબિર થકી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પ્રાઇવેટ પાર્સિંગમાં દોડતી સ્કૂલ વાન અને રિક્ષાઓનું ટેક્સી પાર્સિંગ કરાવવા તથા સેફ ડ્રાઇવિંગ અંગેની સમજ આપી હતી. રાજ્યમાં વડોદરા જિલ્લાની આ પ્રથમ પહેલ છે.

https://ift.tt/ltJDPfe
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5qkIG7F
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ