Advertisement

Responsive Advertisement

દુબઇમાં રહેતા વ્યક્તિએ યુવાનોના એકાઉન્ટમાં કાળા નાણાં ટ્રાન્સફર કર્યા

અમદાવાદ,રવિવાર

યુવાનોને માત્ર પાંચ લાખમાં યુ.કે તેમજ યુરોપીયન દેશોમાં નોકરી અપાવવાનું કહીને દુબઇમાં રહેતા એક વ્યક્તિએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરવાની સાથે યુવાનોના બેંક એકાઉન્ટમાં બેલેન્સ કરી આપવાનું કહીને તેમાં કરોડો રૂપિયાના કાળા નાણાંનો આર્થિક વ્યવહાર કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે  ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

ઓઢવમાં આવેલી પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞોશ શાહે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે જીજ્ઞોશ અને તેના મિત્રોને યુ.કે અથવા યુરોપીયન દેશોમાં વર્ક વિઝા પર જવાનું હતું.


https://ift.tt/qkG2mXC
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pZMBfLu
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ