Bhavnagar News : ભાવનગરના અટલ ઓડીટીરીયમ સરદારનગર ખાતે આયોજિત દિવ્યસેતુ પરીસંવાદ-સેમિનારમાં કોળી સમાજના સર્વાંગી વિકાસ જેવા વિવિધ મુદ્દાઓ વિષે સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ હુંકાર કરીને કહ્યું હતું કે, 'હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છું.'
MLA પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, 'બધાને એમ થતું હશે કે પરસોત્તમભાઈ કેમ આવતા નથી, પરંતુ છેલ્લા બે મહિનાથી મારી તબિયત બહુ ખરાબ છે. પણ તમારા અડધી રાતનો હોંકારો એટલે આ પરસોત્તમ સોલંકી.
https://ift.tt/kHXWJQn
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JfUFNPh
via IFTTT
0 ટિપ્પણીઓ