Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: વુડા ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

વુડા ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ



વુડા ખાતે આજે ચેરમેનની અધ્યક્ષતામાં મળેલ સમીક્ષા બેઠકમાં રીંગરોડ તથા પ્રાથમિક સુવિધાના કામો અંગે ચર્ચા વિચારણા સાથે જરૂરી નિર્ણય થયા હતા.

કારેલીબાગ ખાતે આવેલ વુડા કચેરી ખાતે વુડા ચેરમેન અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અને વુડા સીઈઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસના કામો અને સરકારમાં પેન્ડિંગ પ્રશ્નો સંદર્ભે જરૂરી ચર્ચા થઈ હતી.

https://ift.tt/N2dg7EF
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FBkRhzb
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ