પોલો ગ્રાઉન્ડની દિવાલ તોડવા મુદ્દે અગાઉ વિવાદ બાદ હવે મેદાનમાં પતરા ઠોકી દઈ પ્રવેશદ્વાર બંધ કરવા મામલે રમત પ્રેમીઓએ એકત્ર થઈ નારાજગી દર્શાવી મેદાન જાહેર જનતા માટે ખુલ્લું રાખવાની માંગ કરી હતી.
https://ift.tt/Z7E1iN5
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JN70SsC
via IFTTT
0 ટિપ્પણીઓ