
પોલો ગ્રાઉન્ડ ખાતે પતરાની ફેન્સીંગ ઊભી કરવાની કામગીરીમાં ખલેલ પહોંચાડી કોન્ટ્રાક્ટર તથા મજૂરો સાથે તકરાર કરનાર ૯ વ્યક્તિઓ વિરુદ્ધ નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલો કલબના મેનેજરે અરજીમાં કહ્યું હતું કે, પોલો ક્લબની માલિકીની જમીન પર આગામી નવરાત્રી તહેવાર અંતર્ગત પોલો ક્લબના ગરબા થતા હોય જેમાં વાહનોની પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે મેદાનમાં પતરાની ફેન્સીંગ ઊભી કરવાનું કામ ચાલી રહ્યું હતું. ગઈ તા.
https://ift.tt/4XCT1iq
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/swrA2DC
via IFTTT
0 ટિપ્પણીઓ