વડોદરા,મોડીરાતે અઢી વાગ્યે માંડવી પાણીગેટ રોડ પર સિટિ પોલીસ સ્ટેશનની નજીક જ ગણેશજીની આગમન સવારી પર ઇંડાનો મારો અસામાજિક તત્વોએ કરતા રોષ ફેલાયો છે. એક ઇંડું મૂર્તિ પર પડયું હતું. દરમિયાન પોલીસ દોડી આવતા મૂર્તિને આગળ લઇ ગઇ હતી. આ અંગે હિન્દુ આગેવાનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
શહેરમાં ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ઠેર - ઠેર શ્રીજીની મૂર્તિઓની શોભાયાત્રા નીકળી રહી છે.
https://ift.tt/YofPUlz
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rzhbU3j
via IFTTT
0 ટિપ્પણીઓ