
વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદીલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી વડોદરા લોકસભા વિસ્તારમાં તા. 01 નવેમ્બરથી 21 ડિસેમ્બર દરમ્યાન "સાંસદ ખેલ મહોત્સવ- 2025" યોજાશે. જેમાં યોગાસન, જુડો, બાસ્કેટબોલ, ચેસ, ફૂટબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ, કબડ્ડી, ખો- ખો, ટેબલ ટેનિસ, કરાટે, મલખમનો સમાવેશ થાય છે.
https://ift.tt/y7KtGYk
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HDPb8kt
via IFTTT
0 ટિપ્પણીઓ