Breaking News

લોડ થઈ રહ્યું છે...

મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર

વડોદરા,સમતા વિસ્તારમાં મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી સોનાની પેન્ડલ સાથેની ચેન તોડીને આરોપી ભાગી ગયો હતો.જે અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમતા સૌરભ  પાર્કમાં રહેતા ૭૮ વર્ષના અરૃણાબેન બ્રિજેશકુમાર મિશ્રાના ઘરે એક શીવ મંદિર છે. જેમાં તેમનો પરિવાર પૂજા અર્ચના કરે છે.તેમજ બહારના વ્યક્તિઓ પણ પૂજા અર્ચના કરે છે. ગઇકાલે સાંજે તેઓએે પુત્રવધૂ સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.


https://ift.tt/ejiLg83
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/g8IjciQ
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ