Breaking News

લોડ થઈ રહ્યું છે...

બાંદ્રા ટર્મિનસ - બરૌની તથા ઉધના - બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે



પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા ,દિવાળી અને છઠ પૂજા તહેવાર નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ અને બરૌની તથા ઉધના અને બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.

બાંદ્રા ટર્મિનસ - બરૌની સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન (6 ફેરા ) દર સોમવારે બાંદ્રાથી રાત્રે 9: 20 કલાકે ઉપડશે. અને બુધવારે સાંજે 7:15 કલાકે બરૌની પહોંચશે.

https://ift.tt/TbCvgXU
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cFHWoOT
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ