Amreli News : રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસે બનાવના કારણ જાણવા અને આરોપીને દબોચી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં યુવતીના પર ચપ્પુથી જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી.
https://ift.tt/lA1Jwx3
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lLoJE2C
via IFTTT
0 ટિપ્પણીઓ