Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત


Accident Incident Near Rajula : અમરેલીના ​રાજુલાના ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના દાતરડી ગામ નજીક હાઈવે પર ઊભેલી બોલેરો સાથે બાઈક ધડાકાભેર અથડાતા બેના મોત નીપજ્યા હતા.

રાજુલા પાસે અકસ્માતમાં બેના મોત

​પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ​મહુવાથી રાજુલા તરફ જઈ રહેલા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. જેમાં દાતરડી ગામ પાસેના બ્રિજ નજીક રોડ પર ઊભેલી બોલેરો સાથે ચાલકનું બાઈક અથડાયું હતું.


https://ift.tt/BRKnQIA
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0yazkhW
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ