ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી

અમદાવાદ, શનિવાર

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને આઇટી કંપની ધરાવતા યુવકને ત્યાં નોકરી કરતી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરીને તેને સોશિયલ મિડીયામાં બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે યુવતી અને તેની માતા વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.


આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સેટેલાઇટ મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલા સંપતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ખુશાંક ગોહિલ સેટેલાઇટમાં જ આઇટી કંપની ધરાવે છે. તેમની કંપનીની અન્ય એક  શાખા ઝારખંડ જમશેદપુરમાં હતી.


https://ift.tt/r8y9m3D
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VQvCdXM
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ