
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા પહેલી વખત તા.૨૯ અને ૩૦મી ઓગસ્ટના રોજ હેકેથોન યોજવામાં આવી હતી.જેમાં યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ, એમસીએ, બીસીએ, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
https://ift.tt/wUe1Lyb
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0TLe4GX
via IFTTT
0 ટિપ્પણીઓ