Breaking News

લોડ થઈ રહ્યું છે...

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે થઈ હતી ઘોષણા

Image Source: IANS

Narmada News: સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયા બાદ રાષ્ટજોગ સંદેશ સમયે દેશના રાજવીઓના બલિદાનને યાદ કરીને સ્ટેચ્યુ નજીક રાજવાડા માટે મ્યુઝિયમ બનાવવાની વાત ઉચ્ચારી હતી, તે વાતને આ 31 ઓક્ટોબર 2025ના રોજ 8 વર્ષ થશે. આ જાહેરાત બાદ લગભગ 8 વર્ષે વડાપ્રધાન મોદી અનેક વિકાસ પ્રોજેક્ટ્સ સાથે “મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઈન્ડિયા (MORKI)”નું શિલાન્યાસ કરશે.


https://ift.tt/VKMGFvY
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KriEJTj
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ