
Ahmedabad News : સાણંદ તાલુકાના નિધ્રાડ ગામમાં પૈતૃક જમીન વિવાદમાં હિંસક અથડામણમાં 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે સાણંદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, 'આ ઘટના ખેતીની જમીનની માલિકી અંગે એક જ પરિવારની બે શાખાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને કારણે થઈ હતી.'
સાણંદમાં જમીન વિવાદમાં હત્યા, ત્રણ આરોપીની ધરપકડ
પોલીસ FIR અનુસાર, સાણંદના નિધ્રાડ ગામે જમીન વિવાદમાં શનિવારે (11 ઓક્ટોબર) રાત્રે હિંસક ઝઘડામાં દેવ ડાભી નામના યુવક પર છરી અને લાકડી વડે હુમલો કર્યા હતો.
https://ift.tt/PKHB1wG
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WjGqbhl
via IFTTT
0 ટિપ્પણીઓ