Breaking News

લોડ થઈ રહ્યું છે...

જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ


Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડમાં મોટી દુર્ઘટના બની છે. જ્યાં સોમવારે (27 ઓક્ટોબર) કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક દંપતી અને શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વીજ કરંટ લાગતા ત્રણના મોત

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતિ અને એક શ્રમિક યુવાન ને વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે અરેરાટી પ્રસરી છે.


https://ift.tt/pfu6Ple
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3My1OL5
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ