
નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં એફઆઈઆર અને પોલીસ અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો છે.
પોલીસે આરોપી ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી (રહે. નતાશા પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, મૂળ મોરબી) પાસેથી સીઆઈડી, સીબીઆઈ અને અન્ય સંસ્થાઓના બોગસ આઈકાર્ડ જપ્ત કર્યા હતા. ફરિયાદ મુજબ, રાવપુરા મોબાઈલ વાનના નરેશભાઈ ત્રિકમભાઈને પેટ્રોલિંગ દરમિયાન યુવક શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી હતી. તેની પાસેથી ઉક્ત આઈકાર્ડ મળ્યા હતા.
https://ift.tt/4ncfaFk
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IY9Qw6W
via IFTTT
0 ટિપ્પણીઓ