ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

2207 વિદ્યાર્થીઓએ ચાર વર્ષ અને 1376 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની ડિગ્રી પસંદ કરી

વડોદરાઃ નવી શિક્ષણ નીતિ હેઠળ વિવિધ ફેકલ્ટીઓમાં ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવનારા અને અત્યારે ત્રીજા વર્ષમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ વર્ષના અંતે ડિગ્રી મેળવવાનો કે ચોથા વર્ષમાં અભ્યાસ ચાલુ રાખીને ઓનર્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સત્તાધીશોએ વિદ્યાર્થીઓની પસંદગી જાણવાની કવાયત શરુ કરી છે.જેમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની ડિગ્રી પર, ૨૨૦૭ વિદ્યાર્થીઓએ ચાર વર્ષની ઓનર્સ ડિગ્રી પર પસંદગી ઉતારી છે.આ સિવાય પણ  વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી વિથ રિસર્ચનો વિકલ્પ અપાયો છે.જેના માટે ૭૭૪ વિદ્યાર્થીઓએ ઈચ્છા દર્શાવી છે.


https://ift.tt/HXhUwdP
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XFcGBfT
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ