
Ahmedabad Accident : અમદાવાદના બાવળા હાઈવે રોડ પર આવેલા ચાંગોદર બ્રિજ નજીક આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ક્રેન ચાલકની બેફામ અને ગફલતભરી ડ્રાઈવિંગને કારણે બાવળા તાલુકાના શિયાળગામના 54 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત સર્જનાર ક્રેન ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
બપોરના સમયે ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આ ઘટના બની હતી.
https://ift.tt/GBTMa2J
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/m7p6h5k
via IFTTT
0 ટિપ્પણીઓ