Gir Forest Lion Roar Viral Video: એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર ફરી એકવાર તેના અદભુત નજારાને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ગીરના બે અલગ-અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને વન્યજીવ પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે. એક વીડિયોમાં સાવજ પહાડની ટોચ પર ગર્જના કરતો જોવા મળી રહ્યો છે, તો બીજા વીડિયોમાં સિંહ આંબાના બગીચામાં આરામ ફરમાવતો નજરે પડે છે.
જાણે હોલીવુડની ફિલ્મ ‘ધ લાયન કિંગ’ જીવંત થઈ!
અમરેલી: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રથમ વીડિયોમાં ગીરના પહાડોમાં આબેહૂબ હોલીવુડ ફિલ્મ 'ધ લાયન કિંગ' જેવા દ્રશ્યો સર્જાયા છે.
https://ift.tt/8EliRHr
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PIvGRos
via IFTTT
0 ટિપ્પણીઓ