
બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ)ના નેજા હેઠળ અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશન (જીબીએ)ના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન (બીબીએ) દ્વારા ચોથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અંડર-૧૧ કેટેગરીમાં બોય્ઝ અને ગર્લ્સ ટાઈટલ માટે જોરદાર સ્પર્ધા કરી રહ્યા છે.
શહેરના સમા રોડ સ્થિત સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બેડમિન્ટન હોલમાં ૪ કોર્ટ પર રમાઈ રહેલ આ ટુર્નામેન્ટના બીજા ! દિવસે ૫૦થી વધુ મેચો રમાઈ હતી. રાઉન્ડ ૩૨ની શરૂઆતમાં ગર્લ્સ અને બોય્ઝ સિંગલ્સ તેમજ ડબલ્સ કેટેગરીમાં ગુજરાતના કેટલાક ખેલાડીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કેબપોર બાદ યોજાયેલ મુકાબલાઓમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર વાપસી કરી હતી.
https://ift.tt/MhLvyfn
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5R18jNx
via IFTTT
0 ટિપ્પણીઓ