Breaking News

લોડ થઈ રહ્યું છે...

VIDEO: દારૂ સંતાડવાનો નવો કીમિયો: સુરેન્દ્રનગરના થાનમાં પાણીના ટાંકામાંથી ઝડપાયો 620 લીટર દેશી દારૂ, બુટલેગર વિરૂદ્ધ ફરિયાદ


Thangadh Surendranagar News : સુરેન્દ્રનગરના થાનના નળખંભા માંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો છે. બુટલેગરે પાણીના ટાંકામાં દારૂ સંતાડયો હતો. દરોડામાં માત્ર દારૂનો જથ્થો ઝડપાયો હતો અને આરોપી નહીં પકડાતાં પોલીસની કારમીગીરી પર સવાલ થઈ રહ્યા છે. 



https://ift.tt/rPTkxD9
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BhWyDSO
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ