
Surat News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. "બસ બહુ થયું, શ્રવણ જોશી નિર્દોષ છે" અને "સુરત માંગે ન્યાય" ના નારા સાથે યોજાનારી આ સભાને લઈને શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, આ સભા યોજાય તે પહેલા જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે.
સનાતન ધર્મના યુવાવર્ગનો વિરોધ
આ સભાની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક સનાતન ધર્મના યુવા સંગઠનો મેદાને આવ્યા છે.
https://ift.tt/dMRsqfx
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5RSwv9P
via IFTTT
0 ટિપ્પણીઓ