
વડોદરા : હન્દુ મહિલાએ તેના મુસ્લિમ ધર્મના ભાઇને કરી આપેલી વસીયતનું પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવા માટે વારસદારે કોર્ટમાં દાવો દાખલ કરી દાદ માંગતા અદાલતે દાવો રદ કર્યો હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ભારતીય વારસાઈ અધિનિયમ મુજબ પ્રોબેટની પ્રક્રિયામાં વસિયતનામાની સત્યતા અને વહીવટકર્તાની સત્તા મુખ્ય હોય છે.
https://ift.tt/4UAak9q
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lr43mJR
via IFTTT
0 ટિપ્પણીઓ