ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ

Board Exams

Gujarat Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. આજે(28 ફેબ્રુઆરી) અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળાના પરીક્ષા સેન્ટરમાં એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિની સામે કૉપી કેસ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ


https://ift.tt/qSXpI0a
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P45cRWD
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ