વડોદરાઃ વડોદરાની બેન્કોમાંથી જાલી નોટો મળી આવવાના બનાવો અવારનવાર બની રહ્યા છે અને નોટોનું પગેરું મળતું નથી ત્યારે વધુ એક ખાનગી બેન્કમાંથી રૃ.૨૦૦ના દરની ૭ નોટો મળતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે ડૂપ્લિકેટ નોટોનું ધૂમ ચલણ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા પણ તેમાંથી બાકાત રહ્યું નથી.વડોદરાની ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોના ભરણામાં અવારનવાર જુદાજુદા દરની નોટો મળી આવવાના કિસ્સા બનતા હોય છે.
જાન્યુઆરી-૨૦૨૬માં નિઝામપુરાની એક્સિસ બેન્કના ભરણામાં ૫૦૦ ના દરની ૧૭ નોટો મળી આવતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો.
https://ift.tt/yAmPibn
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eH7Gj6t
via IFTTT
0 ટિપ્પણીઓ