ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદમાં મોડી રાત્રે અગ્નિકાંડ: કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં આગ લાગતા દોડધામ


Ahmedabad Fire News : અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે વહેલી સવારે આગની એક મોટી ઘટના બની છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

વહેલી સવારે સર્જાયો અગ્નિકાંડ

અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા સેવ બનાવવાના કારખાનામાં આજે વહેલી સવારે 2:23 કલાકે 'અંગાર કોલ' (આગનો મેસેજ) મળ્યો હતો.


https://ift.tt/2pXZoVQ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qyXgzs8
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ