ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું

Dhari police

Dhari News : અમરેલીના ધારીના વેકરિયાપરા વિસ્તારમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી બોલી હોવાની ઘટના સામે આવી છે. ધારીના હેમરાજીયા પુલ પાસે પાડોશીએ વરરાજાનું ફૂલેકું રોકાવીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વરરાજાના સગાઓએ તેમની સાથે ઘર્ષણ કર્યું હતું. પોલીસે બે શખસ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


https://ift.tt/Wi8SP5F
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/C7IUWsF
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ