સૌથી પહેલા કોઈ પણ બ્રાઉજર જઈ ને લખો uidai પછી સર્ચ કરી, પહેલી લિન્ક પર ક્લિક કરો.
Uidaiની વેબસાઇટ ખૂલી જાય ત્યારે.
સ્ટેપ ૧. Adhar Services ના નીચે Verify an Adhaar Number એમ લખેલું હોય તેના પર ક્લિક કરો.
સ્ટેપ ૨. જ્યાં Enter Adhaar Number એમ લખેલું હોય ત્યાં તમારો આધાર કાર્ડનો નંબર લખો.
સ્ટેપ ૩. હવે Enter Captcha એમ લખેલું ત્યાં ઉપરનો કેપચાં ભરો.
સ્ટેપ ૪. હવે Procced And Verify Adhaar પર ક્લિક કરો.
હવે પછી એક નવું પેજ ખુલશે તેમાં લખેલું હશે
Adhaar Verificattion Completed
હવે mobile એમ લખેલું હશે ત્યાં તમે જુવો xxxxxxxx૦૦૦ આવી રીતે તમારો મોબાઈલ નંબર બતાવશે.
0 ટિપ્પણીઓ