
Sayla News : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની મોત શંકાસ્પદ જણાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો
ઘટનાની વિગત મુજબ, સાયલામાં માલિક જ્યારે પોતાની વાડીએ આંટો મારવા ગયા હતા, ત્યારે કૂવામાંથી અસહ્ય દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી.
https://ift.tt/tDH9EIj
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/novaQVl
via IFTTT
0 ટિપ્પણીઓ