
વડોદરા : સાત વર્ષના માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી ભોગ બનનારા બાળકને વળતર પેટે રૃા.૩ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, સાત વર્ષનું બાળક આરોપીના કૃત્યનો પ્રતિકાર
https://ift.tt/wWmEa9J
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ok7mAl1
via IFTTT
0 ટિપ્પણીઓ