
Surat POCSO Court Judgment : સુરતના અમરોલી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મના કેસ મામલે સુરતની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે આરોપીને જીવન કેદની સજા ફટકારી છે.
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં ગત ફેબ્રુઆરી, 2025માં 12 વર્ષીય સગીરાને કોઈ તકલીફ થતાં પાડોશી રબીઉલ શેખના ઘરે દવા લેવા ગઈ હતી.
https://ift.tt/AzWkbTC
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9Cwv6s1
via IFTTT
0 ટિપ્પણીઓ