Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: એપલે iPhone માટે આપ્યુ છે 'Scan Text'નુ ખાસ ફિચર, જાણો શું છે ને કઇ રીતે કરી શકાય છે આનો ઉપયોગ.....

એપલે iPhone માટે આપ્યુ છે 'Scan Text'નુ ખાસ ફિચર, જાણો શું છે ને કઇ રીતે કરી શકાય છે આનો ઉપયોગ.....

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે તાજેતરમાં જ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 15.4નુ અપડેટ રિલીઝ કરી દીધુ છે. આ એપડેટમાં કંપનીઓ પોતાના યૂઝર્સને કેટલાય નવા ફિચર્સ અને સુવિધાઓ આપી છે. આમાં ખાસ વાત છ છે કે પહેલીવાર કંપનીએ સ્કેન ટેક્સ્ટનુ ફિચર એડ કર્યુ છે. કંપનીએ WWDCમાં સૌપ્રથમ વાર iOS 15ની રજૂ કરી હતી. આમાં બિલ્ડમાં ફેસ આઇડી વિધ ધ માસ્ક, નવી ઇમૉજી, સિરી માટે નવા અવાજ અને અન્ય ખાસ ફિચર સામેલ છે. પરંતુ આમાં ખાસ છે ‘સ્કેન ટેક્સ્ટ નૉટ્સ એપમાં શોર્ટક્ટ. જાણો શું છે આ ને કઇ રીતે થઇ શકશે આનો ઉપયોગ.....

નૉટ્સ એપમાં સ્કેન ટેક્સ્ટ ફિચર શું છે ?
ખરેખરમાં, આ ફિચર એટલે કે સ્કેન ટેક્સ્ટ શોર્ટકટ તમને આઇફોનના કેમેરાના માધ્યમથી ટેક્સ્ટને સ્કેન કરવાની અનુમતિ આપે છે. આને લાઇવ ટેક્સ્ટ ફિચરનુ ટૉન્ડ ડાઉન વર્ઝન પણ માનવામાં આવી શકે છે જે આઇઓએસ 15ની સાથે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, લાઇવ ટેક્સ્ટ એક એવી સુવિધા છે જે કેમરા અને ઇમેજીસોનો ઉપયોગ કરીને માહિતીને ઓળખે છે.

આ યૂઝરને માત્ર કેમરા ફ્રેમમાં ટેક્સ્ટ કે ગેલેરીમાં રાખવામાં આવેલી ઇમેજીસ સુધી પહોંચીને એક ઇમેલ મોકલવા, કૉલ કરવા અને એટલે સુધી કે નક્શા પર દિશા-નિર્દેશ જોવાની અનુમતિ આપે છે. આ સુવિધા યૂઝર્સે એક ઇમેજથી બીજી ઇમેજની ભાષામાં પાઠનો અનુવાદ કરવાની શક્તિ પણ આપે છે.

કઇ રીતે કરી શકાશે આનો ઉપયોગ, જાણો...

1. તમારા આઇફોનમાં નૉટ્સ એપ ખોલો.
2. નવી નૉટ બનાવો કે પછી હાલની નૉટ પર ટેપ કરો.
3. નૉટની અંદર બૉટમ બારમાં કેમેરા આઇકૉન પર ટેપ કરો.
4. મેનૂમાંથી સ્ક્રેન ટેક્સ્ટ ઓપ્શન પર ટેપ કરો.
5. તે ટેસ્ક્ટને સ્કેન કરો જેને તમે કેમેરાના માધ્યમતી નૉટમાં એડ કરવા ઇચ્છો છો.
6. ઇન્સર્ટ બટન પર ટેપ કરો.

આ પણ વાંચો........

Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી

Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ

DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે

સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી

અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે

Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન

https://ift.tt/GKey6N1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ